
આધુનિક યુગમા શિક્ષણનુ મહત્વ વધી રહ્યુ છે.દરેેક માતા-પિતાની ઇચ્છા હોય છે કે તેમનુ સંતાન સારી વિદ્યા પ્રાપ્ત કરે અને પરીવારનુ નામ રોશન કરે.વ્યકતિના ભાગ્યમા વિદ્યા,કલા,કૌશલ્ય,બુદ્ધી,ચાતુયૅ કેવા અને કેટલી માત્રામા છે તે જ્યોતિષ શાસ્ત્રની મદદથી
જાણો.
૧)પરીક્ષામા સફળતા ક્યારે?
૨)ડીગ઼ી,ઉચ્ચડીગ઼ી પ્રાપ્ત કરી શકાશે?
૩)ઉચ્ચ અભ્યાસમા કઇ લાઇન લેવી?