
વ્યકતી માટે વર કન્યાની પસંદગીનો નિણઁય જીવનમા અેક મહત્વનો પેચીદો પ઼શ્ન છે.જીવનસાથીની પસંદગી અેટલે ધમઁ,અથઁ,કામ અને મોક્શ ના સિદ્ધાંત પ્રમાણે દામ્પત્ય જીવન જીવવાનુ સ્વૈચ્છીક રિતે સ્વીકારેલુ પવિત્ર બંધન છે.જેમા વૈગ્યાનીક શાસ્ત્રીય સમાધાન જ્યોતિશ શાસ્ત્રમા પ્રાપ્ત થાય છે.
૧)લગ્ન ક્યારે?
૨)લગ્ન મા વિલંબ કેમ?
૩)લગ્ન મેળવવુ