
આજના યુગમા વ્યક્તિ ને મુંઝવતો સવાલ એ છે કે હુ વિદેશ જઇ શકીશ?વિદેશ ગમનથી વ્યક્તિ આથિૅક,સામાજિક સધ્ધરતા પ્રાપ્ત કરવાની ઇચ્છા ધરાવતો હોય છે.
આજના યુગમા સમયની માગ પ્રમાણે પ્રગતી,વિકાસ,સમ્રુદ્ધિ માટે વિદેશ જવુ એ શુભ ઘટના ગણવામા આવે છે.જેમા વૈજ્ઞાનિક જ્યોતિશિય અભિગમથી જાણો આપનો વિદેશ પ્રવાસ ક્યારે કરવો?
૧)વિદેશમા કાયમી વસવાટ કયારે?
૨)અભ્યાસ માટે વિદેશ જઇ શકીશ?
૩)વિદેશ માટે વિઝા ક્યારે?