
દરેક વ્યકતિ આજની દોડધામ વાળી જીંદગીમા તન-તોડ મહેનત કરીને સ્થિર થવા પ્રયત્ન કરે છે.છતા અથાગ પ્રયત્ને પણ મુશ્કેલીઓની વણઝાર જેવી કે,કુટુંબ ક્લેશ,નોકરી ધંધામા બરકત,સંતાન પ્રાપ્તિમા અવરોધ,સંતાન ખોડ-ખાંપણવાળા,ઘરમા કોઇ ગાંડુ કે પાગલ,આવા અનેક પ્રકારના લક્ષણો પિત્રુદોષના જોવા મળે છે.પિત્રુદોષ અે ગહન વિષય છે
જેમા શાસ્ત્રિય મુખ્યત્વે ૮ પ્રકારના દોષોનો જ્યોતિશિય માગ્ઁદશઁનથી નિવારણ કરો.
૧)પિત્રુદોષ નિવારણ
૨)બહારના અનિષ્ટ તત્વોના નિવારણ
૩)પિત્રુદોષ કયો?