
જયોતિષ અને સ્વાસ્થ્ય એ માનવજીવન માટે ખૂબ જ ઉપયોગી છે.મોંઘવારી વધતી જાય છે.માનવજીવન દિન-પ્રતિદિન કંટાળાથી તથા મુશ્કેલીઓથી ભરપુર બન્યુ છે.જેમા વ્યક્તિ વ્યાધિગ્રસ્ત થાય છે.વ્યક્તિનુ મૃત્યુ તરફનુ પ્રયાણ મોંઘી દવાના ઉપયોગની અશક્તિના કારણે સહજ છે.
જેમા જ્યોતિષ શાસ્ત્રની મદદથી જાણો રોગ તથા તેનુ સચોટ નિદાન.
૧)જન્મકુંડળી પ્રમાણે કયા રોગો?
૨)રોગ થવાની સંભાવના ક્યારે?
૩)રોગ નિવારણમા જ્યોતિશિય માર્ગદર્શન.